"રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યની મુલાકાત" Get link Facebook X Pinterest Email Other Apps - November 30, 2017 નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપરના ધોરણ-9 ના વિધાર્થીઓએ પ્રકૃતિના વિવિધ તત્વો વન્યપ્રાણીઓ, વિવિધ વનસ્પતિ, અન્ય વન્યજીવોની માહિતી મેળવી હતી, તેમજ આપણા જીવનમાં તેની વિવિધ ઉપયોગીતાથી માહિતગાર થયા. આ અંગેની યાદગાર તસવીર.... Get link Facebook X Pinterest Email Other Apps