નવયુગ સંકુલનું ગૌરવ Get link Facebook X Pinterest Email Other Apps - November 22, 2017 ઓપન ગુજરાત સીગિંગ કોમ્પિટિશનમાં રાજકોટ ખાતે યોજાયેલ ઓડિશન માં નવયુગ સંકુલનું ગૌરવ રાઠોડ ચંદુ ઓડિશન રાઉન્ડ પાર કરી સેમી ફાઇનલ રાઉન્ડમાં સિલેક્ટ થયેલ છે સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાસર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more