"ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર"
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની
ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે જે ટ્રેઇનિંગના તજજ્ઞ પાઠ્યપુસ્તક
મંડળના લેખક અને સંપાદક હોય છે. આજરોજની ટ્રેઇનિંગના વક્તાશ્રી સૂચિતભાઈ
પ્રજાપતિ હતા જેમણે NCRT ના ગણિત વિષયમાં મૂંઝવતા પ્રશ્નો તથા વર્ગને
સ્વર્ગ બનાવવા માટેના વિષયો પર ટ્રેઇનિંગ આપી હતી..