"નવયુગની ધમાકેદાર બાલસભા"
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન એટલે પ્રવૃતિઓની નગરી જેમાં અવનવા કાર્યક્રમો અને
પ્રવૃતિઓ થતી હોય છે જેમાં આજરોજ બાલસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળ કલાકારો દ્વારા નાટક, ડ્રામા, વક્તવ્ય, ગાયન વગેરેનો સંગમ જોવા
મળ્યો હતો. તમામ નવયુગના બાળ કલાકારોને કહું ખૂબ અભિનંદન... અહીંથી જ
કલાકારોને સ્ટેજ મળે છે.. આજ તો નવયુગની ઓળખ છે...