રાજ્યકક્ષાએ વિજેતા થયેલ નવયુગની ટીમો
રમત-ગમત,યુવા
સેવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી
ની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા ની થ્રો-બોલ સ્પર્ધામાં નવયુગ
ની ત્રણ ટીમ જિલ્લા પ્રથમ તેમજ ત્રણ ટીમ જિલ્લા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ
તેમજ નવયુગ ના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે વિજેતા
થયેલ ટીમો રાજ્યકક્ષાએ મોરબી જિલ્લા નુ નેતૃત્વ કરશે આ સિઘ્ઘી બદલ નવયુગ
પરિવાર તેમજ સંસ્થા ના પ્રમુખ પી.ડી.કાજીયા સાહેબે તમામ ને અભિનંદન
પાઠવ્યા હતા.