નવયુગ સંકુલ બોધસભા વક્તા - જનાર્દનભાઈ દવે
આજની નવયુગ સંકુલની બોધસભાના વકતાશ્રી જનાર્દનભાઈ દવે હતા, જેઓએ વિદ્યાર્થીઓને પરિક્ષા તથા પરીક્ષામાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, સાથે સાથે % ટકા (Percentage) નું જીવનમાં મહત્વ અંગે વાત કરી હતી. આ પરીક્ષાની બીક કાઢી તેમને તહેવારની માફક ઉજવવા અંગે અપીલ કરી હતી. અંતમાં તેમણે રચેલી કવિતા વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી હતી. આ બોધસભામાં હાજરી આપી તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા આભાર વ્યક્ત કરે છે....