"નાના ભૂલકાઓની પીકનીક"

K.G.,1,2 માં અભ્યાસ કરતા ભૂલકાઓની પીકનીકનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ફેન વર્લ્ડ, ચોકીધાની જેવા સ્થળોએ તેમના બાળમિત્રો સાથે ખૂબ મજા કરી આનંદિત થયા હતા. આ તકે ભૂલકાઓના મુખ પરના સ્મિત જોઈ શિક્ષકો ખૂબ આનંદિત થયા હતા અને ખરેખર પીકનીકનો હેતુ સાર્થક થયો હતો. આ પીકનીકની યાદગાર તસવીરો....












Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"