"જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પી.ડી.કાંજીયાસર"

બાળપણથી બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા અને હરહંમેશ બધાને સાથે લઈને ચાલનાર એવા નવયુગ વિદ્યાલય, નવયુગ સંકુલ તેમજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજના સંસ્થાપક, સુપ્રીમો અને બાગબાન એવા પી.ડી.કાંજીયાસરના જન્મદિવસ નિમિતે નવયુગ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ આપનું જીવન સદાય આનંદિત રહે તથા દીર્ઘ આયુષ્ય અને સ્વાસ્થ્ય સદાય નિરોગી રહે તેવી વિદ્યાના દેવી માઁ સરસ્વતીને પ્રાર્થના.



Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્