Posts

Showing posts from November, 2017

બોધસભા વક્તા-નીરવ માનસેતા.

Image
Date-25-11-2017 🎤 બોધસભા વક્તા-નીરવ માનસેતા. પરિચય પ્રવૃત્તિઓ - સોશિયલ વેલફેર ફાઉન્ડેશન, પુસ્તક પરબની મોરબીમાં શરૂઆત કરી, માતૃભાષા અભિયાન માટે પ્રવૃત્ત અને સાહિત્ય સ્પંદનના સ્થાપક. અલગ અલગ વિષયો પર શાળા કોલેજોમાં મોટીવેશનલ સ્પીકર તરીકે પણ કાર્યરત   Points( આદર્શ વિદ્યાર્થી કોને કેહવાય)   ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો   સારા માંણસ બનવા શું કરશો   તમે બીજાને ખુશ કઈ કઈ રીતે કરો છો.   તમને મન ગમતી વસ્તુ કેમ વધુ યાદ રહે છે?   Smart work કરો hard work નહિ   ગામને સુધારી છી પણ આપણે સુધરતા નથી   સ્વચ્છતા જાળવણી વિશે માહિતી આપી(ઘર વ્યવહારમાં)   Trafficના નિયમોનું પાલન કરવું   ગુજરાત રાજ્યને તમે શું કામ આવસો   બાળ કલાકાર થાવ સાથો સાથ ભણતર જરૂરી છે   માતૃભાષાનું સન્માન કરો   જય વસાવડાની stroy (વાંચન)   મારી ખામી ક્યાં તે શોધો

"રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યની મુલાકાત"

Image
નવયુગ શૈક્ષણિક સંકુલ - વિરપરના ધોરણ-9 ના વિધાર્થીઓએ પ્રકૃતિના વિવિધ તત્વો વન્યપ્રાણીઓ, વિવિધ વનસ્પતિ, અન્ય વન્યજીવોની માહિતી મેળવી હતી, તેમજ આપણા જીવનમાં તેની વિવિધ ઉપયોગીતાથી માહિતગાર થયા. આ અંગેની યાદગાર તસવીર....

વર્ણીન્દ્ર ધામ પાટડી ખાતે પીકનીક

Image
નવયુગ સંકુલના ઘોરણ - 3 અને 4 ના વિદ્યાર્થીઓની વર્ણીન્દ્ર ધામ પાટડી ખાતે પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની ભવ્યતા અને સ્વચ્છતા જોઈ નવયુગ સંકુલના વિદ્યાર્થીઓના પણ મન પ્રફુલ્લિત અને સ્વચ્છ થયા હતા. આ તકે લીધેલ યાદગાર તસવીર....

"નાના ભૂલકાઓની પીકનીક"

Image
K.G.,1,2 માં અભ્યાસ કરતા ભૂલકાઓની પીકનીકનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ફેન વર્લ્ડ, ચોકીધાની જેવા સ્થળોએ તેમના બાળમિત્રો સાથે ખૂબ મજા કરી આનંદિત થયા હતા. આ તકે ભૂલકાઓના મુખ પરના સ્મિત જોઈ શિક્ષકો ખૂબ આનંદિત થયા હતા અને ખરેખર પીકનીકનો હેતુ સાર્થક થયો હતો. આ પીકનીકની યાદગાર તસવીરો....

New EVM મશીન practical demo

Image
EVM મશીન   તેમનું મહત્વ સમજાવ્યું    NCC અને B.edના તાલીમાર્થીઓએ વોટ આપ્યો

बोधसभा

Image
बोधसभा वक्ता :- P.V.Rathod sir Topic-- NCC day के बारेमे   NCC ke रचना के बारेमे   NCC का उदेश्य   NCC हमारा पाचवा धाम हे