નવયુગ સંકુલના કક્ષા - 5 માં હિન્દી વિષયમાં આવતું પ્રકરણ ભરતમિલાપ
વિદ્યાર્થીઓને સમજાવવા શિક્ષિકા ધરતીબેન કાંજીયાએ વિદ્યાર્થીઓને નાટક તૈયાર
કરાવી અન્ય વિદ્યાર્થીઓ સામે રજુ કરી ભરત મિલાપનો પ્રત્યક્ષ અભ્યાસ કરવી
હતી. આ સમયે રામાયણનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. ભરતમિલાપની અમુક
યાદગાર ક્ષણો...