YOGA GURU તરુણભાઈ પટેલ દ્વારા આજે બાલ સભામાં રોપ યોગા, ડેમો યોગા રજૂ કર્યા અને તેમનો પરિચય પણ એટલોજ શાનદાર છે. --તેઓ 4 વર્ષ લગાતાર ઇન્ડિયા ચેમ્પિયન -- મલેશિયા world champion winner -- U.S.A.power yoga champion -- ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ awarded -- Rope YOGAમાં all india in winnerest