India WEST zone compitition

ભારતીયવિકાસ પરિષદ દ્વારા આયોજિત નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ સમૂહ ગાન સ્પર્ધામાં India west zone સુધી પહોંચી પ્રભાવશાળી ગાયનની રજૂઆત કરી હતી.જે અમદાવાદ ખાતે રખાઈ હતી.જુઓ તેમની યાદગાર ક્ષણો.

જુઓ વિડિઓ આ click...https://youtu.be/gdMQMQ57PMA(  સંસ્કૃત ગીત જય જય હે ભગવતી સુરભારતી)

https://youtu.be/c577VzCs2UI
( લોકગીત -ના છડિયા હથિયાર)









Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્