બાલાજી વેફર્સ રાજકોટ મુલાકાત

*બાલાજી વેફર્સ રાજકોટ મુલાકાત






*
નવયુગ સંકુલ કોમર્સ વિભાગ
ધોરણ 11 કોમર્સ

✨ બાલાજી વેફર્સ ઉત્પાદન યુનિટની મુલાકાત..
✨  બટેટા થી ચિપ્સ સુધીની સફર... રોબોટિક મશીનરી દ્વારા વેફર્સ ઉત્પાદન, પેકીંગ..
✨ બાલાજી વેફર્સના મેનેજીંગ ડિરેકટર અને સ્થાપક ચંદુભાઈ મીરાણી સાથે કલાક સુધી ગોષ્ઠી..
✨ સફળતા અને નિષ્ફળતા પચાવતા શીખો..
✨ વર્તમાનમાં જેટલું છે , તેનાથી સેટીસફેક્શન પામો...
✨ ભણતર સાથે ગણતર જરૂરી છે.
✨ સામાન્ય કેન્ટીનની નોકરીથી નાના ઓરડામાં વેફર્સના ઉત્પાદન થી વિશાળ ફેકટરી સુધીની સફરમાં આવેલ ઉતાર ચડાવની ગાથા.. ગોષ્ઠી..
✨ વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રશ્નોતરી...
✨ માણસાઈના સિદ્ધાંતને સાથે રાખી આજસુધી ગુણવત્તા સાથે બાંધછોડ નથી કરી..

વિવિધ મુદ્દા સાથે ચર્ચા..
✨બાલાજી યુનિટમાં બનતી તમામ પ્રોડક્ટ કેવી રીતે બને છે.. તેનો પ્રોજેક્ટર પર વીડિયો કલીપ દ્વારા સમજ..

######
✨ બપોરનું ભોજન અને મનોરંજન ઘંટેશ્વર પાર્કમાં..
✨ ફૂલ ટાઈમ મોજ અને નોલેજ

હવે પરત.....મોરબી

Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્