સ્વચ્છતા અંગેની જાગૃતિ નું નાટક

/સાહેબ જય ભારત સહ જણાવવાનું કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી માં જીલ્લા કક્ષાએ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ માં વિજેતા ટીમ "નવયુગ વિધ્યા સંકુલ વિરપુર મોરબી " એ રાજ્યકક્ષાએ ભરાડ વિશ્વ વિદ્યાલય ત્રંબા ખાતે ભાગ લેતાં સ્વચ્છતા અંગેની જાગૃતિ નું નાટક ભજવ્યું હતું તેમાં "ચિ. પ્રિંસ પટેલ" એટલે કે "સુરમાં ભોપાલી" ના પાત્ર ને "બેસ્ટ એક્ટર " જાહેર કર્યા હતાં આ બદલ " શ્રી નવયુગ વિધ્યા સંકુલ વિરપુર મોરબી " તથા શિક્ષક શ્રી તૂષારભાઈ પૈજા તથા ચિ. પ્રિંસ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ ,....આભાર સહ .... ...