"તૃતીય સ્ટાફ ટ્રેનિંગ"
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર કે જેઓ બાળકોને આપવામાં આવતા શિક્ષણનો
હેતુ સિદ્ધ થાય તે પ્રકારનું શિક્ષણ બાળકોને પીરસવામાં આવે આવા ઉચ્ચ વિચારોથી
દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે.
આ સ્ટાફ ટ્રેનિંગથી વિદ્યાર્થીઓ ભણતર સાથે ગણતર તથા બાળકો ક્રિએટિવ બને તે માટે
શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે.સ્ટાફ ટ્રેનિંગમાં પ્રત્યક્ષ અભ્યાસ કરવામાં આવે છે.
સ્ટાફ ટ્રેનિંગનું અમુક યાદગાર ક્ષણો....