મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ
નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ M.M. દ્વારા શિક્ષણ મેળવી શકે તે હેતુથી દરેક વર્ગખંડમાં L.C.D. મોનીટર સાથે કમ્પ્યુટર સેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલી વસ્તુ દ્રશ્ય અને શ્રાવ્ય પ્રકારની હોય તો નક્કર પરિણામ મેળવી શકીએ.આ હેતુ સિદ્ધ કરવા માટે અદ્યતન સુવિધા સાથેના વર્ગખંડ બનાવવામાં આવ્યા છે. અદ્યતન સુવિધા સાથેના વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુંદર તસવીરો....