"બોધસભા"

"બોધસભા"

નવયુગ સંકુલની આજની બોધસભાના વક્તા શ્રી ઘોડાસરા સાહેબ કે જેઓએ વિદ્યાર્થીઓને NCC અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે બહુ હળવેથી પ્રાર્થના, યોગ અને રમતગમતનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું અને અંતમાં આપણું જીવન સતત સક્રિય રાખવું અને સક્રિય જીવનથી થતા ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વક્તા શ્રી ઘોડાસરા સાહેબએ આજની બોધસભામા હાજરી આપી વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસ્યું તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સાહેબ આભાર વ્યક્ત કરે છે...




Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્