"ગરમીમાં ઠંડી ઠંડી મસ્તી"


"ગરમીમાં ઠંડી ઠંડી મસ્તી"

નવયુગ સંકુલના કે.જી.તથા ધોરણ-1 ના બાળકોને ગરમીથી રાહત મેળવવા અને પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરી આનંદ મેળવી શકે તે હેતુથી બાળકોને બાથટબમાં નવડાવ્યા, જેમાં બાળકોએ લપસીયા પરથી લસરીને વોટરપાર્ક જેવી મજા લીધી હતી..પોતાના મિત્રસર્કલ સાથે આનંદ માણતા નવયુગ સંકુલના ભૂલકાઓ...




Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્