ગણતંત્ર પર્વ
જય ગુરુદેવ,
આજરોજ નવયુગ સંકુલ ખાતે ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં મહેમાનશ્રીના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ગાન અને ઝંડા ગીત સંગીતના વાદ્યો સાથે વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યું ત્યારબાદ પેટ પકડીને હસાવે તે પ્રકારના ઘણા ડ્રામાં રજુ કરવામાં આવ્યા સાથે સાથે દેશભક્તિના ગીતો પર એકદમ ધમાકેદાર ડાન્સ રજૂ કર્યા બાદ અંતમાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિને બિરદાવવા માટે વિદ્યાર્થીઓને ઇનામ, પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગણતંત્ર પર્વની અમુક યાદગાર તસવીરો