Posts

કલામહાકુંભ જિલ્લા કક્ષાએ....

Image
*જય હો નવયુગ....* ગુજરાત સરકાર દ્વારા આયોજિત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં આપણા નવયુગ સંકુલના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ જિલ્લા કક્ષાએ  ચમક્યું.  *ગાયન*  *ભજન* -રાઠોડ ચંદુ-પ્રથમ  *સુગમ સંગીત* - ગોસ્વામી અવની-દ્વિતીય  *વાદન* (ઉંમર 6 થી 14 વર્ષમાં) ઓર્ગન-ભાલોડિયા મરૃત પી.            પ્રથમ  *ઓર્ગન* -વડાવીયા અક્ષાંસ જે. ઉંમર (21 થી 40)  *ઓર્ગન* -શિક્ષક શ્રી પૈજા તુષારભાઈ પ્રથમ  *તબલા* - વિરમગામાં હર્ષ-તૃતીય  *વકતુત્વ* - કુંડારિયા વ્યોમ-તૃતીય....

ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત

Image
તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે....

દેશભક્તિ ગીત સ્પર્ધા ટંકારા

Image
આર્યવીર દળ ટંકારા ગ્રુપ આયોજિત... ઓપન ટંકારા દેશભક્તિ ગીત સ્પર્ધામાં...  પ્રથમ નંબરે ગોસ્વામી અને ત્રીજા ક્રમે રાઠોડ ચંદુ. એ નંબર પ્રાપ્ત કરેલ અને બધાના દિલ જીત્યા તથા ઇનામોની વણજાર થઈ..

ટંકારા-જિલ્લા કક્ષાનો પ્રજાસતાક દિવસ

Image
ટંકારા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ હતી.જેમાં 48 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.જુઓ તેમનો ડાન્સ નીચે આપેલ Link પર. https://youtu.be/HdIaaQUu0is

વકતૃત્વ સ્પર્ધા.... જિલ્લા કક્ષાએ ...

Image
તા.  12/01/2020    " *રાષ્ટ્રીય યુવા  દિવસ*  "  સ્વામી  વિવેકાનંદ જયંતી  ને  અનુસંધાને   સમાજ  માં " આધુનિક  ભારત  નાં  નિર્માણ માં  સ્વામી વિવેકાનંદ નું  યોગદાન "  આ  અંગેની  જાગૃતિ   લાવવાનો  હતો    તા. 11/01/2020  ના  રોજ  વક્તુત્વ   સ્પર્ધા   નું આયોજન કરેલ હતુ.. જેનો  વિષય  હતો  "આધુનિક ભારત  માં  ભારતિય સંસ્કૃતિ નાં ઉદ્ધારક સ્વામી વિવેકાનંદ  "      આ   સ્પર્ધા  ના  વિજેતા      વિદ્યાર્થીઓમાં  જુનિયર   વિદ્યાર્થીઓમાં  જેમાં નવયુગ સંકુલના ગૌરવ એવા... પ્રથમ- કુંડારિયા  વ્યોમ  વી. દ્વિતીય-સરડવા  કવન એમ. તૃતીય-કૈલા  રચિત  એમ. શ્રી નવયુગ સંકુલ વિરપર મોરબી .

યુવા જ્ઞાન ઉત્સવ 2020

Image
શનાળા ,પટેલ સમાજ વાડી.... ધોરણ-9ના વિદ્યાર્થીઓ યુવા જ્ઞાન ઉત્સવમાં રસપાન કર્યું....તથા પ્રદર્શન નિહાળ્યું.... તથા સરસ મજાનો વો ક્રિષ્ના હે...ડાન્સ રજૂ કર્યો હતો....