કલામહાકુંભ જિલ્લા કક્ષાએ....

*જય હો નવયુગ....*
ગુજરાત સરકાર દ્વારા આયોજિત મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં આપણા નવયુગ સંકુલના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ જિલ્લા કક્ષાએ  ચમક્યું.

 *ગાયન*
 *ભજન* -રાઠોડ ચંદુ-પ્રથમ
 *સુગમ સંગીત* - ગોસ્વામી અવની-દ્વિતીય

 *વાદન*
(ઉંમર 6 થી 14 વર્ષમાં)
ઓર્ગન-ભાલોડિયા મરૃત પી.
           પ્રથમ

 *ઓર્ગન* -વડાવીયા અક્ષાંસ જે.

ઉંમર (21 થી 40)
 *ઓર્ગન* -શિક્ષક શ્રી પૈજા તુષારભાઈ પ્રથમ

 *તબલા* - વિરમગામાં હર્ષ-તૃતીય

 *વકતુત્વ* - કુંડારિયા વ્યોમ-તૃતીય....




Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્