નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ સ્ટાફને Back Bencher ફિલ્મ દેખાડી સમાજ
પરિવર્તન માટે અનેરો રાહ ચીંધતા નવયુગના બાગબાનશ્રી પી.ડી.કાંજીયાસર. દરેક
સ્ટાફમિત્રોએ કાંજીયાસરનો ખુબ ખુબ આભાર માન્યો.. દરેક વાલીગણ અને અન્ય
શિક્ષકોને આ ફિલ્મ જોવા અને તેને અનુસરવા માટે વિનંતી..