"અંગ્રેજીનો અભ્યાસ નાટ્ય દ્વારા" Get link Facebook X Pinterest Email Other Apps - August 28, 2018 ધોરણ - 8 માં અંગ્રેજીમાં આવતું યુનિટ "Song of songs" જે પ્રકરણ અકબરના નવ રત્નો તાનસેન અને તેમના ગુરુ હરિદાસના પર આધારિત છે. જેનો અભ્યાસ નાટક દ્વારા બાળકો સરળતાથી યાદ રાખી શકે તે હેતુથી અંગ્રેજી શિક્ષિકા અવનીબેન દ્વારા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more