શિક્ષક ટ્રેનિંગ Get link Facebook X Pinterest Email Other Apps - August 01, 2017 નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં દર 15 દિવસે શિક્ષક ટ્રેનિંગનું આયોજકન કરવામાં આવે છે, જેમાં આજની ટ્રેનિંગમાં શિક્ષકમિત્રોને તમામ વિષયોમાં આવતી પ્રવૃતિઓની સચોટ અને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે. આજની ટ્રેનિંગની અમુક યાદગાર ક્ષણો... Get link Facebook X Pinterest Email Other Apps
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more