બોધસભા 12/8/2017 Get link Facebook X Pinterest Email Other Apps - August 18, 2017 🎤 બોધસભા વકતા 🎤 Date-12/8/2017 શ્રી.ભાલોડિયા લલિતભાઈ(RSS સંઘના પ્રમુખ) તેઓએ નીચેના મુદ્દાની ક્ષણાવત કરી હતી 🇮🇳જન્માષ્ટમી -ક્રિષ્નાલીલા વિશે માહિતી આપી 🇮🇳મહાભારતમાં-ભિષ્મ પિતામહનો પ્રસંગ કહ્યો 🇮🇳સત્ય-અસત્ય વિશે જ્ઞાન આપ્યું 🇮🇳દેશભક્તિ ભાવનાના પ્રસંગો કહ્યા 🇮🇳ક્રાંતિકારી વિચારો વીર રસ સાથે રજુ કર્યા 🇮🇳ભારત માતાકી જય🇮🇳 Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more