કાંજીયાસર નું સન્માન* બી.આર. એસ. કોલેજ



 *કાંજીયાસર નું સન્માન*
 બી.આર. એસ. કોલેજ -ડુમીયાણી
જેમાં કાંજીયાસરે અભ્યાસ કર્યો છે. તે સંસ્થાના વડા શ્રી બળવંતભાઈ મણવર ના 75 વર્ષગાંઠ નિમિતે ' અમૃત મહોત્સવ' રાખેલ જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન રાખ્યું હતું. તેમાં કાંજીયાસરે વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી જીવનમાં પ્રગતિ કરેલ તે બદલ વિશિષ્ટ સન્માન કરેલ તેના ફોટોગ્રાફ્સ અને કાંજીયાસરની સ્પીચ......
 જુઓ વિડિઓ આ link par
https://youtu.be/fq3fBKgnx8I





Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્