SVS* કક્ષાની કલા ઉત્સવની

*ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી* 

ટંકારા ખાતે યોજાયેલ  *SVS* કક્ષાની કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓમાં  નંબર પ્રાપ્ત કરેલ નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ.

 🗒 **કાવ્ય  લેખક-* 🗒
🗒વ્યાસ બંસી
(માધ્યમિક વિભાગ)Rank 2

🗒રાઠોડ ચંદુ Rank-2
    (ઉચ્ચતર વિભાગ)



 🎨 *ચિત્રસ્પર્ધા*  🎨
🖌મારવણીયા કરણ Rank2   
(માધ્યમમિક વિભાગ)
🖌 ચારોલા અમી Rank 2
(ઉચ્ચતર વિભાગ)

નવયુગ પરિવાર અને પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા  સાહેબ વતી ખૂબ ખૂબ  અભિનંદન
👍👍👍👍👍👍
     Keep up





Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્