Posts

Showing posts from October, 2019

પ્રમાણપત્ર વિતરણ

Image
         2019-2020 ગુજરાત સરકાર દ્વારા આયોજિત બાલ પ્રતિભા અને યુવા ઉત્સવમાં જેને નંબર પ્રાપ્ત કરેલ તેને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.જે મોરબી જિલ્લા રમત-ગમત અધિકારી કારી દ્વારા મળેલ.

Happy birthday Mr.P.D.kanjiya sir

Image
   Video link Family celebration👇 https://www.facebook.com/155378708128843/posts/939864626346910/

થનગનાટ-2019

નવયુગ સંકુલમાં નવરાત્રીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં કે.જી.થી 10ના વિદ્યાર્થીઓએ ગૃપ પ્રમાણે રમાડવામાં આવ્યા હતા.જુઓ વિડિઓ આ લિંક માં....... https://www.facebook.com/155378708128843/posts/936083943391645/

વિશ્વ શાકાહારી દિવસ

Image
નવયુગ સંકુલમાં ધોરણ કે.જી. અને પહેલા ધોરણમાં  1, ઓક્ટોમ્બર વાર્ષિક વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 1, ઓક્ટોમ્બર વાર્ષિક વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  નોર્થ અમેરિકન વેજિટેરિયન સોસાયટી (એનએવીએસ) દ્વારા તેની સ્થાપના 1977 માં કરવામાં આવી હતી અને પાછળથી 1978 માં આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ દિવસનો હેતુ જાગૃતિ લાવવા અને શાકાહારી જીવનશૈલી અપનાવવાના ફાયદાઓને પ્રોત્સાહન આપવાનો છે.  તે શાકાહારી જીવનશૈલી તરફ વૈશ્વિક ધ્યાન લાવવાનો ઇરાદો ધરાવે છે.  શાકભાજી માનવ શરીર તેમજ આસપાસના વાતાવરણ માટે ફાયદાકારક છે.  લોકોને પ્લાન્ટ આધારિત જીવનશૈલી અપનાવવા અને માંસને ખાળવાની પ્રેરણા આપવાનું લક્ષ્ય છે. જુઓ વિડિઓ નીચે આપેલ લિંકમાં https://m.facebook.com/story.php?story_fbid=933165593683480&id=155378708128843

SVS* કક્ષાની કલા ઉત્સવની

Image
* ગાંધીજીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી*  ટંકારા ખાતે યોજાયેલ  *SVS* કક્ષાની કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓમાં  નંબર પ્રાપ્ત કરેલ નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ.  🗒 **કાવ્ય  લેખક-* 🗒 🗒વ્યાસ બંસી (માધ્યમિક વિભાગ)Rank 2 🗒રાઠોડ ચંદુ Rank-2     (ઉચ્ચતર વિભાગ)  🎨 *ચિત્રસ્પર્ધા*  🎨 🖌મારવણીયા કરણ Rank2    (માધ્યમમિક વિભાગ) 🖌 ચારોલા અમી Rank 2 (ઉચ્ચતર વિભાગ) નવયુગ પરિવાર અને પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા  સાહેબ વતી ખૂબ ખૂબ  અભિનંદન 👍👍👍👍👍👍      Keep up