રાજ્યકક્ષા એ સિલેક્શન થયેલ પ્રયોગ

મોરબી જિલ્લામાં નવયુગ સંકુલે ડંકો વગાડ્યો
ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ અકસ્માત નિવારણનો ડિજિટલ ઉકેલ આ પ્રયોગનું મોડેલ રજુ કર્યું હતું. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યકક્ષા એ સિલેક્શન થયેલ છે, આ ભવ્ય સફળતા બદલ ભાગ લીધેલ વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક દિપકભાઈ જીવાણી તથા અન્ય શિક્ષકશ્રી ને પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.






Popular posts from this blog

વિશ્વ શાકાહારી દિવસ

"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે"

"આધુનિક ખેતી" ની મુલાકાત્