રાજ્યકક્ષા એ સિલેક્શન થયેલ પ્રયોગ

મોરબી જિલ્લામાં નવયુગ સંકુલે ડંકો વગાડ્યો ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ અકસ્માત નિવારણનો ડિજિટલ ઉકેલ આ પ્રયોગનું મોડેલ રજુ કર્યું હતું. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યકક્ષા એ સિલેક્શન થયેલ છે, આ ભવ્ય સફળતા બદલ ભાગ લીધેલ વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક દિપકભાઈ જીવાણી તથા અન્ય શિક્ષકશ્રી ને પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.