વન ભોજન કાર્યક્રમ Get link Facebook X Pinterest Email Other Apps - December 24, 2019 https://youtu.be/BDU45byn0uE STD :- KG to 11 માં વન ભોજન કાર્યક્રમ યોજાયો..જુઓ વિડિઓ ઉપર આપેલ Link માં.. Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા વક્તા-નીરવ માનસેતા. - November 30, 2017 Date-25-11-2017 🎤 બોધસભા વક્તા-નીરવ માનસેતા. પરિચય પ્રવૃત્તિઓ - સોશિયલ વેલફેર ફાઉન્ડેશન, પુસ્તક પરબની મોરબીમાં શરૂઆત કરી, માતૃભાષા અભિયાન માટે પ્રવૃત્ત અને સાહિત્ય સ્પંદનના સ્થાપક. અલગ અલગ વિષયો પર શાળા કોલેજોમાં મોટીવેશનલ સ્પીકર તરીકે પણ કાર્યરત Points( આદર્શ વિદ્યાર્થી કોને કેહવાય) ભવિષ્યમાં તમે શું બનવા માંગો છો સારા માંણસ બનવા શું કરશો તમે બીજાને ખુશ કઈ કઈ રીતે કરો છો. તમને મન ગમતી વસ્તુ કેમ વધુ યાદ રહે છે? Smart work કરો hard work નહિ ગામને સુધારી છી પણ આપણે સુધરતા નથી સ્વચ્છતા જાળવણી વિશે માહિતી આપી(ઘર વ્યવહારમાં) Trafficના નિયમોનું પાલન કરવું ગુજરાત રાજ્યને તમે શું કામ આવસો બાળ કલાકાર થાવ સાથો સાથ ભણતર જરૂરી છે માતૃભાષાનું સન્માન કરો જય વસાવડાની stroy (વાંચન) મારી ખામી ક્યાં તે શોધો Read more