National Science dramma Get link Facebook X Pinterest Email Other Apps - November 23, 2019 જય ગુરુદેવ, તા.23-11-2019 રોજ ભરાડ વિશ્વ વિદ્યાલય-રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય કક્ષાની નેશનલ સાયન્સ ડ્રામાનું આયોજ કરવામાં આવેલ. તેમાં આપણી સ્કૂલના વિદ્યાર્થીઓએ Clean india.... Act રજૂ કરીને સૌના દિલ જીત્યા હતા. માર્ગદર્શક શિક્ષક-પૈજા તુષારભાઈ...... Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more