નવયુગ સંકુલ-વિરપર🌱
*શિક્ષક* - પૈજા તુષારભાઈ
*પ્રવૃત્તિ વર્ક* - આર્યુવેદીક ઓસડીયા☘☘🌿🌱
*ધોરણ* -9-C🌿
*નોંધ* - આર્યુવેદ ઓસડીયા આપણા જીવનમાં ઘણી ઉપયોગી છે.
જેમાં ધોરણ-9C ☘🌿 વિદ્યાથીનીઓએ છોડવા જેવા કે, *અજમો*, તુલસી, એલોવેરા, રામ તુલસી, અરડૂસી,કરમતા જેવી વનસ્પતિ વાવી હતી....
🍃☘🍀🌿🌱🌴🌳☘☘🌿🌿🌿☘🍀