બાલસભા 18/2/2019 Get link Facebook X Pinterest Email Other Apps - July 22, 2019 આજે બાલસભાનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં તાજેતરનો પુલવામાં ઘટનાને અનુક્ષીને ડોક્યુમેટ્રી ડ્રામા અને તે શિવાય tik tok students Video તે શિવાય દેશભક્તિ ગીતો તથા ડાન્સ રજુ કર્યો હતો...તેની યાદગાર તસ્વીરો. Get link Facebook X Pinterest Email Other Apps
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more