નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંચાલકો બાળકોના વિકાસ અને બાળકોના આનંદ માટે
એક પણ મોકો ક્યારેય છોડતા નથી. જેમાં આજરોજ KG તથા ધોરણ 1 ના વિદ્યાર્થીઓએ
બાથ ટબમાં ક્લાસના મિત્રો સાથે ખૂબ આનંદ માણ્યો હતો. સાથે સાથે શિક્ષકોએ
ફુવારા ગોઠવી વોટર પાર્ક જેવું વાતાવરણ ઉભું કર્યું હતું. બાળકોના આનંદની
યાદગાર તસવીરો..