નવયુગ સંકુલમાં ઓપન સમર કેમ્પનો પ્રારંભ...

"સમર કેમ્પની યાદગાર પુર્ણાહુતી''
જય ગુરુદેવ,
નવયુગ સંકુલમાં ચાલતા સમર કેમ્પમાં એક સરપ્રાઈઝ એક્ટિવિટી સ્વિમિંગ કરાવી સમર કેમ્પની પુર્ણાહુતી કરી હતી. મોરબી જિલ્લાનો આ એક માત્ર સમર કોચિંગ કેમ્પ છે જેમાં સ્વિમિંગ પણ કરાવવામાં આવે છે...
આ સમર કેમ્પની એક્ટિવિટી નીચે મુજબ હતી..
1. યોગા
2. ક્રિકેટ
3. વોલીબોલ
4. રાઇફલ શૂટિંગ
5. આર્ચરી
6. રોપ મલખમ્બ અને જિન્માસ્ટીક
7. સ્વિમિંગ

Popular posts from this blog