પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગ Get link Facebook X Pinterest Email Other Apps - April 17, 2018 દર 15 દિવસે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષ પ્રવૃતિઓ તજજ્ઞો દ્વારા કરાવવામાં આવે છે Get link Facebook X Pinterest Email Other Apps
ચિત્રસ્પર્ધા- સ્વચ્છ ભારત-સ્વાસ્થ્ય ભારત - January 30, 2020 તારીખ 30-1-2020ના રોજ મોરબી જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા યોજાઈ તેમાં જુનિયર અને સિનિયર બન્નેમાં નવયુગ સંકુલના વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે.... Read more
બોધસભા -દલસાણીયા વિજયભાઈ તા.10/2/2019 - July 22, 2019 તા.10-2-2019 બોધસભા વક્તા શ્રી દલસાણીયા વિજયભાઈ ગુજરાતી ભાષા જાગ્રત માટે ઉમદા વિચારો રજૂ કર્યા હતા..જુઓ તેમને આપેલ મુદ્દાઓ નીચે આપેલ છબી મુજબ છે Read more