CA, CS બનવા માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
નવકાર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ અને નવયુગ કરિયર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે આજરોજ ટાઉનહોલ ખાતે CA, CS બનવા માટેનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં નવયુગની રાષ્ટ્રભાવના મુજબ આપણા રાષ્ટ્રીય ગીતનું ગયન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.. આ સેમિનારમાં ઘણા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓ જોડાયા હતા... હવે CA, CS બનવા માટે અમદાવાદ જવાની જરૂર નહીં પડે, મોરબીના આંગણે નવયુગ કરિયર એકેડેમીમાં આવા પ્રકારના કોર્ષ અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશો..