Posts

Showing posts from May, 2018

SSC Board Result 2018

Image
અત્ર..... તત્ર.....સર્વત્ર...... નવયુગ... નવયુગ ને નવયુગ જ.. શ્રેષ્ઠ પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓને નવયુગ પરિવાર તેમજ  પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.... ખુબ ખુબ અભિનંદન  

Navyug Science School... 12th Science Result 2018.. JEE (MAIN) RESULT 2018

Image

આર્ટ ઓફ લિવિંગ શિબિર

Image
આર્ટ ઓફ લિવિંગ ટીચર્સ શિબિર..... 19 એપ્રિલથી 23 એપ્રિલ 2018

નવયુગ સંકુલમાં ઓપન સમર કેમ્પનો પ્રારંભ...

"સમર કેમ્પની યાદગાર પુર્ણાહુતી'' જય ગુરુદેવ, નવયુગ સંકુલમાં ચાલતા સમર કેમ્પમાં એક સરપ્રાઈઝ એક્ટિવિટી સ્વિમિંગ કરાવી સમર કેમ્પની પુર્ણાહુતી કરી હતી. મોરબી જિલ્લાનો આ એક માત્ર સમર કોચિંગ કેમ્પ છે જેમાં સ્વિમિંગ પણ કરાવવામાં આવે છે... આ સમર કેમ્પની એક્ટિવિટી નીચે મુજબ હતી.. 1. યોગા 2. ક્રિકેટ 3. વોલીબોલ 4. રાઇફલ શૂટિંગ 5. આર્ચરી 6. રોપ મલખમ્બ અને જિન્માસ્ટીક 7. સ્વિમિંગ